• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં કુંતાશી, ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

*’સ્વચ્છતા એજ સેવા – સ્વચ્છ આંગણવાડી*
*મોરબી જિલ્લામાં કુંતાશી, ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*
*માહિતી બ્યુરો, મોરબી*
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સફાઈના આયોજન કરવામાં આવી રહ્યા છે. હાલ વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં માળિયા કુંતાશી અને હળવદ તાલુકાના ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં સૌએ સાથે મળી સફાઈ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરી હતી. સૌ એકજૂથ બની આ સાફ સફાઈની પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.

Related posts

*મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે ચાલુ*

Hello Morbi

*જામનગર ગ્રેસ યુથ કલબ દ્વારા ફૂડ વિતરણ કરાયુ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: હળવદ ભેળસેળવાળી વરીયાળી ના જંગી જથ્થાને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment