• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમાં ગે.કા લાયસન્સ વગર ફટાકડા નુ વેચાણ કરતા ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમાં ગે.કા લાયસન્સ વગર ફટાકડા નુ વેચાણ કરતા ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓની સુચના મુજબ આગામી દિવાળી તહેવાર અનુસંધાને પેટ્રોલીગ દરમ્યાન મોરબી વાવડીરોડ ક્રિષ્ના પાર્ક સામે જાહેર રોડ ઉપર કપડાનો મંડપ નાખી લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ઉભો કરી સ્ફોટક પદાર્થ ના આતીશબાજુ થાય તેવા ફટાકડાઓનુ કોઇજાતના ફાયરસેફટી ના સાધન વગર વેચાણ કરતા નીચે જણાવેલ ઇસમને પકડી પાડી આરોપી વિરુધ્ધ ધી.એકસપ્લોફજીવ એકટ કલમ.૯ (બી)(૧બી) તથા ઇ.પી.કો કલમ.૨૮૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) શબીરભાઇ નુરમામદભાઇ પાયક ઉ.વ.૨૭ રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા
કબ્જે કરેલ મુદામાલ
અનુ.

કબ્જે કરેલ મુદામાલ વિગત
અલગ અલગ પ્રકારના સ્ફોટક પદાર્થના ફટાકડા કિ.રૂ.૪૮૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: શાબાશ મોરબી પોલીસ:સેવા પરમો ઘર્મ પંક્તિને સાર્થક કરતી મોરબી પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

Leave a Comment