• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

*(કૌશિક કોટક પડધરી)* પડધરી તા ૩૦ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ
રાજકોટ રૅન્જના મહે પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્ય ના પોલીસ
અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ નાઓએ પો.સ્ટેમા રહેલ મુદામાલનો સત્વરે યોગ્ય નીકાલ કરવા સુચના આપેલ હોય જેથી અમો પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા દ્વારા પડધરી પી.સ્ટેમાં છેલ્લા દોઢ વર્ષમા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ બીયરનો જગ્યાનો કુલ બોટલ નંગ-૩૩૫૨ કિ.રૂા.૧૧,૫૯,૮૧૫/- ના મુદામાલ નો નાશ કરવા નામદાર કોર્ટની પુર્વે મજુરી મેળવી સબ.ડીવિ. મેજી. સાહેબશ્રી દેવા હુતી (IAS) રાજકોટ પ્રાંત તથા કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા એચ.જે. ગોહિલ ઇ/યા પો.અધી શ્રી નશાબંધી આબકારી વિભાગની હાજરીમા પુરતા પોલીસ બદોબસ્તમા સાથે પડધરી જામનગર હાઇવે રોડ, પડધરી બાયપાસ પટેલ જીનીંગથી આગળ રેલ્વે ઓવર બ્રીજ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં રોલ ફેરવી નાશ કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી શ્રી કે જી ઝાલા સાહેબ નાયબ પોલીસ અધ્યક્ષ ગોંડલ વિભાગ, શ્રી આસ્થા રાણા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય, શ્રી બી એલ રોહિત સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલ સર્કલ, શ્રી જીજે ઝાલા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પડધરી પોલીસ સ્ટેશન, તથા પડધરી પોલીસ સ્ટેશન ની ટીમ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

*HELLO MORBI:રાજ્યપાલશ્રીનું રાજકોટ હીરાસર એરપોર્ટ* *ખાતે ઉષ્માસભર સ્વાગત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

Leave a Comment