• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દર વર્ષેની જેમ આ વર્ષે પણ માતાનામઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મી) મુકામે સેવા કેમ્પ યોજાશે*

મોરબી:તા ૨૯ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)માતા ના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મી) મુકામે સેવા કેંપ=
મોરબી પીપળીયા ચાર રસ્તા થી માળીયા મી. જતાં. સોનગઢ ગામ પાસે.. માતા ના મઢે જતાં પદયાત્રીઓ માટે છેલ્લા 26. છવીશ વર્ષ થી. સુંદર કેંપ નુ આયોજન મોરબી ના
શ્રી આહીર ધીરૂભાઈ ચાવડા SBI MORBI.
શ્રી કે સી જાડેજા. PGVCL.
શ્રી વિશ્ચરાજસિંહ જાડેજા. (મોંટુભાઈ)
શ્રી રાજુભાઈ લખમણભાઈ ડાંગર.
શ્રી હર્સદભાઈ પટેલ. જ્યોતિ મંડપ.
શ્રી મહેશભાઈ ભારવાણી. જલારામ ફેમિલી મોલ
તથા સોનગઢ ગામ ના આહીર યુવાનો. તથા મોરબી પરા બજાર મિત્ર મંડળ ના ઉત્સાહી યુવાનો. ખુબ જ ઉમંગ સાથે.. આ કેંપ માં સેવા આપી રહ્યા છે..
આ સેવા કેંપ તારીખ 3-10-2026 થી તારીખ 8-10-2026 સુધી રાત દિવસ સતત ચાલુ રહેશે.. આ સેવા કેંપ માં નિશુલ્ક જમવાનું. ચા નાસ્તો. નહાવા નું રાત્રી રોકાણ. ભોજન. મેડિકલ સારવાર સહિત ની તમામ જરૂરી સુવિધા વિનામૂલ્યે આપવા માં આવશે.. આ સેવાકેંમ નો દરેક પદયાત્રીઓ. ધર્મ પ્રેમી લોકો ને બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે…
હેલ્પલાઇન. 9824217178
9978900050
જય આશાપુરા માતાજી..

Related posts

*HELLO MORBI:વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડર મેમ્બર, સંજયભાઈ રાજપરા એ જન્મદિવસે યજ્ઞ કરી આર્થિક અનુદાન આપી જન્મ દિવસની ઉજવણી કરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ આવતીકાલ થી શરૂ*

Hello Morbi

*અમદાવાદમાં પોલીસની પ્રજાહિત કોરોના મહામારીમાં કામગીરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ પૂરી પાડી*

Hello Morbi

Leave a Comment