• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

મોરબી નગરપાલિકા ના કર્મચારી જયદીપભાઈ લોરિયા ને ત્યાં લક્ષ્મી રૂપી દીકરી નો જન્મ થયો

મોરબી તા 19 વાધપર ના રહીશ અને મોરબી ખાતે નગરપાલિકા માં સર્વિસ કરતા જયદીપ ભાઈ ના ઘરે ગત તા 17 નારોજ દીકરીનો જન્મ થયો મિસિસ હેતલબેન લોરિયા અને જયદીપ ભાઈ લોરિયા ને ત્યાં દીકરીનો જન્મ થતાં સમગ્ર લોરિયા પરિવાર માં ખુશી નો માહોલ છવાયો છે

 

Related posts

*ટંકારા થી વાંકાનેર નો માર્ગ જોખમી ટંકારા થી ટોળ સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ગ્રામ્ય વિસ્તાર માં અમીછાંટણા વિકાસ ક્યારે?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નીલકંઠ વિદ્યાલય તેમજ ફીટનેસ વુમન ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે રાખી મેકીંગ કોમ્પીટીશનનું આયોજન*

editor

*રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ કામો માટે સરકારે 15,774 કરોડ રૂપિયાની ફાળવણી કરી*

Hello Morbi

Leave a Comment