• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં તારીખ :- ૨૦-૨-૨૦૨૪ અને ૨૧-૨-૨૦૨૪ ના રોજ મોરબીના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી*

મોરબીમાં તારીખ :- ૨૦-૨-૨૦૨૪ અને ૨૧-૨-૨૦૨૪ ના રોજ મોરબીના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલી નો તારીખ:-૨૦/૦૨/૨૦૨૪ મંગળવાર ને ૨૧/૦૨/૨૦૨૪ બુધવાર ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે તારીખ ૨૦/૦૨/૨૦૨૪ મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે તારીખ ૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરો એ આવુ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફ નો પ્રોગ્રામ રાખવા આવેશે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર જલાશા મા આવી સવાબે દાલ હાશીલ કરજો તેની દરગાહ ના ખાદીમ રજાકબાપુ એ એક અખબાર યાદી મા જણવેલ છે

Related posts

*HELLO MORBI:માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચ માં સમુહ લગ્નનું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment