• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક આતંકીઓના ષડયંત્રનો પર્દાફાશ, નગરોટામાં અથડામણ, સુરક્ષાદળોએ 2ને ઠાર માર્યા, હાઈ-વે બંધ

જમ્મૂ-કાશ્મીરમાં આતંકિયો વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન ચાલું છે. ખાનગી જાણકારી બાદ નગરોટામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને દરેક નાકા પર અવર જવર કરનાર વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. તે દરમિયાન સુરક્ષા દળોએ બાન ટોલ પ્લાઝાની પાસે એક નાકું બનાવ્યું હતું.

વાહનોની તપાસ દરમિયાન, આતંકવાદીઓના એક જૂથે સુરક્ષાદળો પર આજે સવારે 5 વાગે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આતંકીઓ જંગલની બાજુ ભાગ્યા હતા. ત્યારબાદ સામસામે ફાયરિંગ શરૂ થયું છે. તેમાં સુરક્ષા જવાનોએ 2 આંતકીઓને ઠાર માર્યા છે. એકાઉન્ટના કારણે જમ્મૂ-કાશ્મીર-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે.

માનવામાં આવી રહ્યું છે કે 3-4 આતંકવાદીઓ ટ્રક મારફતે જમ્મૂ-શ્રીનગર હાઈવેના રસ્તે કાશ્મીર જવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન સુરક્ષા જવાનોએ આતંકીઓને ઘેરી લીધા અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો*

editor

*મોરબી જ્ઞાનપંથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાય*

Hello Morbi

*જોડિયા કોર્ટે કોને ત્રણ વર્ષ ની સજા અને દંડ ફટકારી*

Hello Morbi

Leave a Comment