• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે N.G.Oના કાર્યક્ર્મ માં ચાય.પે. ચર્ચા સાથે મિટિંગ યોજાઇ*

તારીખ:-૮/૨/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે N.G.Oના કાર્યક્ર્મ માં ચાય.પે. ચર્ચા કરી.અને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી નિર્મળાબેન હડીયલ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલા એ ચાય.પે. ચર્ચા કરી N.G.O વિશે ખૂબ સરસ માહિતી આપી ને બહેનો નો અનેરો ઉત્સવ વઘારી દીધો.
આ કાર્યક્રમ માં મોરબી મહિલા મોરચા શહેર ના પ્રમુખ, મહામંત્રી અને માળિયાના પ્રમુખ મહામંત્રી અને તેઓ ની ટીમ અને સખી મંડળ ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

*HELLO MORBI:મોરબી ના શાંતિવન આશ્રમે પ પૂ સદગુરુ શ્રી કેશવાનંદબાપુ ની ૨૪ મી પુણ્યતિથિ એ સંતવાણી મહાપ્રસાદ સહિત કાર્યક્રમો નું આયોજન*

editor

*લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર સીધી ખરીદી કરશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

Hello Morbi

*મોરબીમાં રાજપૂત કરણી સેના નું સ્વાગત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું*

Hello Morbi

Leave a Comment