• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન
અમદાવાદના મોટા ગજાના પત્રકાર,લેખક તેમજ સાહિત્યકાર રમેશભાઈ તન્ના ડીસા જલારામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.તેમનાં ધર્મપત્ની અનીતાબેન પણ ખૂબ સારાં લેખિકા તેમજ પત્રકાર છે તેઓ પણ તેમની સાથે જ હતાં.
ડીસા જલારામ મંદિરે દર્શન કર્યા બાદ રમેશભાઈ તન્ના તેમજ અનીતાબેન તન્નાનું ફૂલછડીથી સન્માન કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રેરણાદાયી અવસરે જલારામ સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠક્કર,આર.સી.પૂજારા,કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ,મણીભાઈ પટેલ-શેઠ,રાજુભાઈ એ.ઠક્કર,ઈશ્ર્વરભાઈ ઠકકર,શંકરભાઈ ઠકકર સહિત સૌએ ઉપસ્થિત રહી બેઉ જણનું સન્માન કરી જલારામ મંદિર ડીસાની માનવતાવાદી પ્રવૃતિઓનો વિશેષ ખ્યાલ આપ્યો હતો.રમેશભાઈ તન્નાએ સમાજ દર્શન કરાવતાં તેમનાં દસ પુસ્તકો જલારામ ભકતોના વાંચન માટે ભેટ આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*મોરબીમાં આધુનિક યુગમાં વિકાસથી બેંકો નો વહીવટ કથળ્યો!!!*

Hello Morbi

*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જોડિયા બી.આર.સી. કક્ષાની સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:શું વાત છે!!! પ્રીસ્કૂલમાં પણ પદવીદાન સમારોહ ઉજવાયો*

editor

Leave a Comment