• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીનો ૮ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

મોરબીનો ૮ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી

હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખેછે હાલમા મોરબી ના બિસ્મિલ્લા હોટલ વારા ઈકબાલભાઈ ના નેક ફરજંદ ખાલીદ ઈકબાલભાઈ ના પુત્ર ૮ વર્ષ ના મોઈન એ ધગધગ તા તડકામાં ૧૪ કલાક સુધી રોજુ રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે મોઈન એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખુ રોજુ રાખ્યું હતુ

Related posts

*HELLO MORBI NEWS:મોટા દહીંસરામાં આજથી ત્રણ દી’ મોમાઇ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ*

editor

*HELLO MORBI:માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો*

editor

Leave a Comment