• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રાગટ્ય દિવસ ની ભવ્યથી દિવ્ય ઉજવણીનું જાજરમાન આયોજન*

મોરબી તા ૫ : આગામી તારીખ ૧૦ ને બુધવાર ના રોજ મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ૪૩માં દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ભવ્ય થી દિવ્ય ઉજવણી નું જાજરમાન આયોજન કરાયું છે જેમાં આરતી, રામાયણ પ્રવચન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને સમસ્ત લોહાણા સમાજ ના ભાઈબહેનો ને સમયસર પ્રસાદ ગ્રહણ કરવા તેમજ બધા કાર્યક્રમો માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે સ્થળ: દશાશ્રીમાળી જ્ઞાતિની ભોજનશાળા સાવસર પ્લોટ વાળી શેરીમાં

Related posts

*HELLO MORBI:પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં બોટાદ- અમરેલી તાલુકા પંચાયત ના સભ્યો નો અભ્યાસ વર્ગ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ મહિલાને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ*

editor

*મોરબીનો વધુ એક વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો*

Hello Morbi

Leave a Comment