• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જાહેરમાં ધોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા છ આરોપી ને પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ ટીમ*

જાહેરમાં ધોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ આરોપી-૦૬ તથા રોકડ રકમ રૂ.૧,૧૦,૫૪૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ ટીમ

રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુક્તમાં મળેલ બાતમી હકીકત આધારે હળવદ જી.આઈ.ડી.સી. પાછળ આવેલ સરકારી ખરાબામાં ઘોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા ઈસમો પર રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂ.૧,૧૦,૫૪૦/- તથા ઘોડીપાસા નંગ-૦૨ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પો.સ્ટે બી પાર્ટ
ગુ.ર.નં.૨૪૯/૨૦૨૪ મુજબથી ગુન્હો દાખલ કરવામા આવેલ છે.

* આરોપીઓ-
(૧) રમેશભાઈ ગુગાભાઈ સાવડીયા જાતે કોળી ઉ.વ. ૪૦ ધંધો મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
(૨) સંજયભાઈ રૂપાભાઈ સીતાપરા જાતે કોળી ઉવ.૩૬ ધંધો-મજુરી રહે.પંચમુખી ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
(3) જયેશભાઈ મનુભાઈ દેવકા જાતે ગઢવી ઉવ.૩૮ ધધો-મજુરી રહે.પંચમુખી ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
૪) કરમણભાઈ છેલાભાઈ ગમારા જાતે ભરવાડ ઉવ.૪૨ ધંધો-મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા-હળવદ જિ.મોરબી
૫) દિનેશભાઈ ધારાભાઈ ટોટા જાતે ભરવાડ ઉવ.૩૩ ધંધો-મજુરી રહે.પંચમુખી ઢોરો હળવદ તા-હળવદ જી.મોરબી
૬) લઘધીરસિંહ હનુભા ઝાલા જાતે દરબાર ઉવ.૪૨ ધંધો-મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા-હળવદ જિ.મોરબી
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા કમલેશભાઈ રાજુભાઈ પરમાર તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા: બેસણું પિયર પક્ષ ની સાદડી*

editor

*ટંકારા ધારાસભ્ય લલિતભાઈ ના નિવેદન મામલે વિવાદનો સુખદ અંત*

Hello Morbi

Leave a Comment