• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી*

**અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી**
*ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*
તારીખ:-18/4/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે
181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચે સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ ત્યારબાદ મહિલાએ જણાવેલ કે તેઓ ઝારખંડ ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ તેમજ ભાઈ ભેગા આવેલ હોય પરંતુ તેમના પતિ જોડે ઝઘડો થતા તેઓ તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય ત્યારબાદ મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિ તેમજ ભાઈ ને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના પતિનો સંપર્ક કરીને સોંપેલ ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા મહિલા ના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

Related posts

*ટંકારા બી.આર.સી. ભવન તથા શિક્ષિકા દ્વારા બાળગીતોનો સંપુટ તૈયાર કરાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અભૂતપૂર્વ ઉત્સાહિત માહોલમાં જલીયાણ ગૌશાળા ડીસા ખાતે ઉજવાયો ધૂળેટી મહાપર્વનો રંગોત્સવ કાર્યક્રમ*

editor

Leave a Comment