• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: નવયુગ ગ્રુપ દ્વારા:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

મોરબી :આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે.
મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તાશ્રી પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી સાહેબ આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. વિશેષ ઉપસ્થિતિમાં ડીવાયએસપી સાહેબશ્રી સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.

આપ 97272 47472 પર whatsup કરી પોતાનું નામ નોંધાવી શકો છો.

સેમિનાર તારીખ
28/04/24, રવિવાર
સમય – સવારે 9 થી 11
સ્થળ- સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ
Gidc, સનાળા રોડ
Morbi

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

**મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી હુમલો એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

Hello Morbi

Leave a Comment