• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાયો*

મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરતી મોરબી જીલ્લા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કાલ કરવા કરવા માટે માટે અસ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કરવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
નામદાર કોર્ટના હુકમ અન્વયે મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટશ્રી સુશીલ પરમાર નાઓની અધ્યક્ષતામાં શ્રી પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ તથા શ્રી એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ તથા શ્રીમતિ ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ નાઓની સમિતી દ્રારા શ્રી એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષકશ્રી ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇગ્લીશ દારૂની બોટલો / બીયરના ટીન નંગ-૯૦૫૬૧ જેની ફૂલ કિં.રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ

Related posts

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જય શ્રી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

editor

*જોડિયા તાલુકાના વાવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી ના જન્મદિવસ નિમિત્તે રૂપિયા ૨૦ હજારની કિંમતની ડીશ અર્પણ કરતા કનુભાઈ ડાંગર*

Hello Morbi

*HELLO MORBI:બનાસકાંઠા-ઝેરડાની લેખિકા વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) દ્વારા પુનરાષ્ટમી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરાયો*

editor

Leave a Comment