• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ(*કૌશિક કોટક દ્વારા*)
રાજકોટ રેંન્જના મ્હે.પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય ના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ શ્રી કે.જી.ઝાલા સાહેબ નાઓએ પો.સ્ટેમા રહેલ મુદામાલનો સત્વરે યોગ્ય નીકાલ કરવા સુચના આપેલ હોય જેથી સર્કલ પો.ઇન્સ શ્રી ગોડલ સર્કલ એસ.જી.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા દ્વારા પડધરી પો.સ્ટેમા છેલ્લા એક વર્ષમા પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ-બીયરનો કુલ ૧૯ કેશનો બોટલ નંગ-૧૩૮૦૧ વિમલકિર્તી ચક્રવતી સાહેબ રાજકોટ ગ્રામ્ય પ્રાંત તથા કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા તથા એસ.જી.રાઠોડ સાહેબ સર્કલ પો.ઇન્સ ગોડલ સર્કલ તથા એચ.જે.ગોહિલ પો.સબ.ઇન્સ નશાબધી આબકારી વિભાગની હાજરીમા પુરતા પોલીસ બદોબસ્તમા સાથે પડધરી જામનગર હાઇવે રોડ, પડધરી બાયપાસ
કિ.રૂા.૧૭,૪૫,૦૧૩/- ના મુદામાલ નો નાશ કરવા નામદાર કોર્ટની પુર્વે મજુરી મેળવી સબ.ડીવિ. મેજી. સાહેબશ્રી
પટેલ જીનીંગથી આગળ રેલ્વે ઓવર બ્રીજ નીચે આવેલ ખુલ્લી જગ્યામા રોલ ફેરવી નાશ કરવામા આવેલ છે.
કામગીરી કરનાર
૧)શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ
(૨)શ્રી વિમલકિર્તી ચક્રવતી સાહેબ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ રાજકોટ ગ્રામ્ય પ્રાત
૩)શ્રી એસ.જી.રાઠોડ સર્કલ પો.ઇન્સ ગોડલ સર્કલ ગોડલ
૪)શ્રી જી.જે.ઝાલા પો.સબ.ઇન્સ પડધરી પો.સ્ટે તથા પડધરી પો.સ્ટે ટીમ

Related posts

*ભારત વિકાસ પરિષદ મોરબી ત્થા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના ખેડુતોને કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નો અનુરોધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આગામી તા ૨૩ ના માનનીય મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*

editor

Leave a Comment