• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૦૭/૦૭/૨૦૨૪
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી , રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા પો.હેડકોન્સ. શકિતસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા ને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ટાટા ટ્રેઇલર નંબર- RJ-27-GB-2539 વાળીમાં માટી ભરેલ છે તે ટ્રેઇલરના નીચેના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફથી મોરબી તરફ જનાર છે. તેવી ચોકકસ હકિકત આધારે હળવદ મોરબી ચોકડી ખાતે વોચમાં રહી હકીકત વાળુ ટાટા ટ્રેઇલર નંબર- RJ-27-GB-2539 વાળાને રોકી ચેક કરતા તેમાં નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
તખતસિંગ શંભુસિંગ ચુંડાવત રાજપુત ઉવ.૪૭ રહે.માદરી દેવસ્થાન તા.જી.રાજસમંદ રાજસ્થાન
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
માલ મંગાવનાર મુસ્તાક રહે.મોરબી મો.૯૧૦૪૯૭૬૧૮૬
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૪૮ કી.રૂ.૮૬૪૦૦/-
(૨) સિગ્નેચર રેર એઝડ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૪ કી.રૂ. ૧૯,૬૮૦ /-
(૩) કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ-૭૨ કિ.રૂ.૭૨૦૦/ અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬,૧૮,૨૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી/રદ કરેલ*

editor

*HELLO MORBI NEWS: વિશાલ પટેલ MOEFCCPC ના ડિરેક્ટર પદ માટે નોમિનેટ થયા.ગુજરાત રાજ્ય અને દિવ-દમણની જવાબદારી મળી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

Leave a Comment