• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

મોરબી  તા. 23  રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલે મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI: મોરબી:વિધાનસભા ની ચટણી નુઆજે રંગે ચંગે મતદાન થઈ રહ્યુ છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:(મોટા દહીંસરા) ચુનીલાલ કેશવલાલ પૂજારાનું દુઃખદ અવસાન:બેસણું સાદડી*

editor

*સુલતાનપુર શાળા માં યોજાઈ બાળકો વચ્ચે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ ની રંગોળી સ્પર્ધા*

Hello Morbi

Leave a Comment