• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા:અવસાન નોંધ:બેસણું*

અવસાન નોંધ:
ટંકારા: અરૂણાબેન ત્રિવેદી (ઉ.વ.૬૯) તે બ્રહ્મસમાજ ટંકારાના ઉપપ્રમુખ મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી ના પત્ની તેમજ ડીમ્પલબેન હિતેશ દવે અને પરેશભાઈ ના માતા તે ડો.પ્રતિક ત્રિવેદી ના ભાભુ તથા વાંકાનેરવાળા સ્વ. લાભશંકર મણીશંકર દવે ના દિકરી નુ તા.૬ ના અવસાન થયેલ છે.બંને પક્ષનુ બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન લોહાણા મહાજન વાડી, દેરીનાકા રોડ,ટંકારા ખાતે રાખેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો: હવે ૨૭ માર્ચ સુધી કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન*

editor

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

editor

*HELLO MORBI NEWS: આરટીઓ કચેરી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: જેમાં 75 બોટલ રક્ત એકત્રિત થયુ: તમામ રક્તદાતાઓને ટુ વ્હીલર ડીલરો દ્વારા હેલ્મેટની ભેટ અપાય*

editor

Leave a Comment