• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

જાણે, કોરોનાની કઇ વેક્સીન તૈયાર થઇ રહી છે અને કઇ વેક્સીન બજારમાં આવી

બસ એ જ ક્રમમાં સૌથી પહેલા એ જાણવું જરૂરી છેકે, આખરે કઇ કંપનીની કઇ વેક્સીન અને આખી દુનિયામાં કુલ કેટલી વેક્સીન આ મહામારી સામે લડવા માટે તૈયાર થઇ રહી છે. આ અહેવાલમાં એ માહિતી જાણો જે પ્રારંભની છે અને સૌથી પહેલા જે જાણવી જરૂરી છે.

કઇ વેક્સીન તૈયાર થઇ રહી છે અને કઇ વેક્સીન બજારમાં આવી રહી છે તેની માહિતી મેળવી લીધી..? હવે સવાલ એ થતો હશે કે, આ વેક્સીનની કિંમત શું હશે. એ જાણો આ અહેવાલમાં.

સ્વદેશી વેક્સીનને લઇને તમારા મનમાં એક વાત એ જાણવાની ઉત્સુક્તા હશે કે આપણી વેક્સીન આવશે ક્યારે. ચિંતા કરવાની જરૂર નથી તમારા આ સવાલનો પણ જવાબ હવે મળી ગયો છે. જાણીલો ભારતની સંજીવની દુનિયાને બચાવવા બજારમાં કઇ તારીખે આવી રહી છે..

હવે વાત, કયા દેશ પાસે કેટલો સ્ટોક રસીનો ઉપલબ્ધ હશે. પોતાની રીતે તો, દુનિયાના અનેક દેશો રસી પર કામ કરી રહ્યું છે.. પરંતુ, અન્ય કેટલીક ખાનગી કંપનીઓ જે બીજા દેશોમાં છે તેમની સાથે પણ રસી માટે કરાર કરવામાં આવ્યા છે. કયા દેશ પાસે કેટલો સ્ટોક છે એ પણ જાણીલો.

Related posts

*HELLO MORBI NEWS: મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે પાટોત્સવ તેમજ સંતવાણી ભજન સંધ્યાનું દિવ્ય થી ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI: બાલંભા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધોરણ દસ અને બાર નું ઝળહળતું પરિણામ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વર્ષોથી ચાલતા રાજકોટ ફડસર રૂટના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફર જનતા ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી. તંત્ર*

editor

Leave a Comment