• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાંથી જુગાર રમતા કુલ આઠ ઇસમોને પકડી પાડતી કાઈમ બ્રાંય મોરબી*

રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા
રૂપીયા ૧,૦૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઈમ બ્રાંય મોરબી,
તા.૦૨/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર ( IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી ( IPS ) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિાજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી,ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ ચાવડા Pc વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં હકીકત મળેલ કે, ધનુબેન ધીરૂભાઇ ભુરાભાઇ રજપૂત રહે રાતાભેર તા. હળવદ વાળા રાતાભેર ગામના પાદરમાં પ્લોટ વિસ્તારમાં પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં નળીયા તથા પતરા વાળી ઓરડીઓ બનાવેલ હોય જેમાં ગડદા તેની ઉપર પતરા વાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ઓરડીમાં રેઇડ કરતાં કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જે પૈકી બે ઇસમો રેઇડ દરમ્યાન નાશી ભાગી ગયેલ હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડ રૂ.૧,૦૯,૫૦૦ નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે,
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. ધનુબેન વા./ઓ, ધીરૂભાઇ પરમાર ઉં.વ. ૪૦ રહે.રાતાભેર તા. હળવદ જી, મોરબી ર. જયોત્સનાબેન વા/ઓ જયતિભાઇ માલકિયા ઉવ.૩૦ રહે. સુસવાવ તા. હળવદ જી, મોરબી
૩. રવિભાઇ વિનોદભાઇ ઇન્દરીયા ઉવ.૨૫ રહે. રાતાભેર તા, હળવદ જી, મોરબી
૪. ધનજીભાઇ કાળુભાઇ કોલદરા ઉવ.૪૩ રહે.રાતાભેર તા, હળવદ જી, મોરબી ૫. દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા ઉવ.૨૩ રહે.રાતાભેર તા. હળવદ જી.મોરબી
૬. જીવણભાઇ મનજીભાઇ સૌલંકી ઉ.વ. ૪૯ રહે. રાતાભેર જી.મોરબી
નાશી ભાગી જનાર આરોપીઓના નામ સરનામા
૧, વિજયભાઇ ખોડાભાઇ કૃષ્ણપરા રહે. રાતાભેર તા, હળવદ જિ. મોરબી ર. વિનોદભાઇ મેરાભાઇ પરાઢીયા (ભરવાડ) રહે, રાતાભેર તા. હળવદ જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.એચ.ભોચીયા શ્રી એ.ડી. જાડેજા પો.સબ.ઇન્સ, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે ની સોનેરી તક

Hello Morbi

*ભારત સરકાર ખાતર મંત્રા લય દ્વારા યુરિયા નેનો બોટલ પ્રસિદ્ધ કરાય*અહેવાલ લલિત નિમાવત*

Hello Morbi

*વાંકાનેર:ના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ કારતુસ સાથે એક ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

Hello Morbi

Leave a Comment