• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ઉગમણા ઝાપા પાસેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ત્રણ આરોપીને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ*

ટંકારા ઉગમણા ઝાપા પાસેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ત્રણ આરોપીને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ

રાજ્કોટરેન્જઅઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબતથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલત્રિપાઠી સાહેબતથા નાયબપોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગશ્રી એસ.એચ. સારડા સાહેબતથાસી.પી.આઇ. શ્રી વી.પી.ગોલસાહેબવાકાનેર સર્કલ નાઓના દ્રારાપ્રોહી/જુગારની અસમાજીક પ્રવૃતિનેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામા આવેલહોય

જે અનુસંધાને આજરોજટંકારા પો.સ્ટે.ના પ્રો.પો.ઇન્સ. કે.જી.મોડ સાહેબ તથા પો.સ.ઇ. એમ.જે.ધાધલ સાહેબની સુચના થી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાંહોયદરમ્યાનપોલીસકોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહપૃથ્વીરાજસિંહઝાલાનાઓની ચોક્કસ હકિકત આધારે ટંકારા ઉગમણા ઝાપા પાસે રેઇડ કરતા જાહેરમાંથી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનોરોનપોલીસનો જુગારરમતા કુલ-૦૩ઇશમો રોકડા રૂ ૧૦,૫૦૦/-નામુદ્દામાલ સાથે મળી આવતા મજકુરપકડાયેલ૦૩ ઈસમો વિરૂધ્ધજુગારધારાકલમ-૧૨મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલછે.
પકડાયેલ આરોપી તથા મુદામાલ

પકડેલ આરોપી
૧) જીગ્નેશભાઈ કાળુભાઈ ઉઘરેજા રહે. ટંકારા ઉગમણાનાકા તા.ટંકારા જી.મોરબી (૨) મેરૂભાઇ ભુદરભાઈ સારેસા રહે. ટંકારા ઉગમણાનાકા તા.ટંકારા જી.મોરબી (3) મોતીભાઈ છગનભાઈ જાદવ રહે. ટંકારા ઉગમણાનાકા તા.ટંકારા જી.મોરબી
કબજે કરેલ મુદામાલ
રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી ના નામ ઉપરોકત કામગીરી પ્રો.પો.ઈન્સ કે.જી.મોડ સાહેબ તથા પો.સ.ઇ. એમ.જે.ધાધલ સાહેબ તથા સર્વલન્સ સ્ક્વોડના એ.એસ આઈ. ચેતનભાઈ કડવાતર તથા પો.હેડ.કોન્સ વિજયભાઈ બાર તથા પો.કોન્સ દશથરસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

Related posts

*વાંકાનેર ના ગેલેક્સી બેંકના એમડી અબ્દુલ રહીમ ભાઈ બાદી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*રાજકોટમાં લારીધારકે છરી વડે સરાજાહેર આતંક મચાવ્યો…*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ*

editor

Leave a Comment