• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુસંધાને કંટ્રોલરૂમ શરૂ કરાયા*

*મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુસંધાને કંટ્રોલરૂમ શરૂ કરાયા*

*આકસ્મિક પરિસ્થિતિમાં કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ*

*મોરબી, ૨૬ ઓગસ્ટ*
મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં (૧) 2822 243435 અને (૨) 2822 243300 નો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1077 નો પણ સંપર્ક કરી શકાય છે.

કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય કે, કોઈ દુર્ઘટના બનવા પામે તો આ નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

*HELLO MORBI:રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor

*HELLO MORBI NEWS:મોરબી આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર એપીએમસી માર્કેટ ખાતે કેમ્પ યોજાયો*

editor

*ટંકારા-૬૬ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

Hello Morbi

Leave a Comment