• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

મોરબી:આજ રોજ તારીખ 12/09/2024 ના રોજ લખધીરવાસ ચોક મયૂરનગરી કા રાજા ખાતે *લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ*દ્વારા ફ્રી બી પી અને ડાયાબીટીસ કેમ્પ* નુ આયોજન કરવામા આવેલ હતું જેનો જાહેર જનતાએ ખુબજ મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો
જેમાં મુખ્ય અતિથિ મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ભાવનાબેન કૈલા ખાસ હાજર રહેલ તથા ક્લબ ના સભ્યો
ZC લાયન જનકભાઈ હિરાણી
પ્રમુખ લાયન હિતેનદ્ર ભાવસાર
સેક્રેટરી લાયન રાજન વ્યાસ
લાયન રાજુભાઈ જોશી
લાયન મણિલાલ સરડવા
તથા લેબ ટેકનિશન સાગર સરડવા
દ્વારા કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ કરેલ છે

Related posts

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા:રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઊંડા કૂવામાં પડી ગયેલ નીલગાય નો આબાદ બચાવ કરાયો*

editor

Leave a Comment