• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે આસોસુદ બીજ મહોત્સવની ભવ્ય થી ભવ્ય રીતે ઊજવણી કરાઇ*

ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે આસો સુદ બીજ મહોત્સવ
શ્રી ભાણ સાહેબ ટ્રસ્ટ કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે આસો સુદ બીજ મહોત્સવ સ્વ. શ્રી ભાવનાબેન અતુલભાઈ દક્ષિણી પરિવાર યજમાન પદે ભક્તજનોની હાજરીમાં ધામધૂમથી ઉજવવામાં આવેલ બીજ મહોત્સવ યજમાન પરિવાર મુરબ્બી શ્રી પ્રાણલાલ દક્ષિણીનું સમિતિ પ્રમુખ જીતુભાઈ કોટક તથા મંત્રી મિલન ગોવાણી દ્વારા દાદાની પ્રતિ ક્રુતિ તથા ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે અખંડ જ્યોત યજમાન શ્રી ઈશ્વરભાઈ પુજારાને ખેસથી પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ રાજવિરે સન્માન કરેલ સ્થાપિત દેવોના વાઘા યજમાન સ્વ. શ્રી પ્રજ્ઞાબેન શાંતિલાલ પુજારા પરિવાર ઢાકીવાળા પરિવાર રહેલ હવે પછીના સંવત ૨૦૮૧ બાર માસ મહાપ્રસાદ યજમાન પરિવારની યાદી જીતુ કોટક તરફથી જાહેર કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ હાજર ભક્તજનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રકાશભાઈ રાજવિરે કરેલ સમગ્ર આયોજન સમિતિના શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલ દક્ષિણી શ્રી પ્રવીણભાઈ પુજારા શ્રી જીગાભાઈ પુજારા ફોટાવાળા શ્રી ભરતભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ.

Related posts

*જોડીયા ગામ ખાતે ચાલતી ભાગવત સપ્તાહ ની ૨૯ ૪ ૨૦૨૨ ના રોજ પૂર્ણવૃતી થશે*

Hello Morbi

*હળવદના રણવિસ્તાર ટીકર માં મીઠાના અગરિયા સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી કાન્તિનગરમા અંલ ઝુબેદા મસ્જિદ ખાતે નમાઝ બાદ વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ તથા સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો*

editor

Leave a Comment