• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રી મહોત્સવમાં ખંભાળિયાનાં ડી.વાય.એસ.પી. પ્રજાપતિ સાહેબ દર્શન કરી નાની બાળાઓ દ્વારા લેવાતા ગરબા નિહાળ્યા*

*સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રી મહોત્સવમાં ખંભાળિયાનાં ડી.વાય.એસ.પી. પ્રજાપતિ સાહેબ દર્શન કરી નાની બાળાઓ દ્વારા લેવાતા ગરબા નિહાળ્યા*

સલાયા લોહાણા મહાજનની પ્રાચીન ગરબી જે 69 વર્ષથી ઉજવાઈ છે.આં ગરબીમાં ખંભાળિયા તાલુકાના ઝાબાઝ ડી.વાઈ.એસ.પી. શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ પધાર્યા હતા. ગરબીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લીધા હતા.આં તકે સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી સિંગરખીયા સાહેબ અને પોલીસ સ્ટાફ પરિવાર પણ સાથે હતો. સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ,લોહાણા નવરાત્રી સમિતિના પ્રમુખ સુરેશ બારાઈ તથા ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવાએ પધારેલ અધિકારીઓનું સન્માન કરી માતાજીના આશીર્વાદરૂપ ઉપરણા ઓઢડ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી: કેસરીદેવસિંહ ઝાલા સહિતના રાજ્યસભાના સાંસદોએ ઉપ રાષ્ટ્રપતિ ની મુલાકાતે*

editor

*મોરબી : ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી*

Hello Morbi

Leave a Comment