• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદપુનમ રાસ ગરબા મહોત્સવ નું ભવ્ય થી ભવ્ય જાજરમાન આયોજન*

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદપુનમ રાસ ગરબા મહોત્સવ નું આયોજન

ગોસ્વામી સમાજ નું ગૌરવ રીટા ગોસ્વામી ગ્રુપ રાસ ગરબા ની રમઝટ બોલાવશે

*વરિષ્ઠ પત્રકાર સુરેશ ગોસ્વામી દ્વારા* મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત શરદપુનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન તા ૧૯ ૧૦ ને શનિવારે રાત્રે ૮ થી ૧૨ સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ ખાતે રાખવામાં આવ્યું છે આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી ગોસ્વામી સમાજ નું ગૌરવ એવા જાણીતા ભજનિક કલાકાર રીટા ગોસ્વામી ગ્રુપ ઓર્કેસ્ટ્રા ટિમ રાસ ગરબાની રમઝટ બોલાવશે આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી સીટી તાલુકા ના ગામડાઓ માં રહેતા તમામ ગોસ્વામી સમાજ પરિવારો ને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે વધુ માં આ કાર્યક્રમ માં ટ્રેડીશનલ ડ્રેસ માં જે આવશે તેને ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જમીન સંપાદન કર્યા બાદ અરજદાર જમીન માલીક ને આપેલ ઓછા વળતર ની સામે ૧૦ થી ૧ર ગણું વ્યાજ સહિતનું વળતર અપાવતી મોરબી સિવિલ કોર્ટ*

editor

*HELLO MORBI: ગુજરાત બહારના કર્મચારીઓને વિવિધ સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મતદાન માટે અઠવાડિક ખાસ રજા આપવાની રહેશે*

editor

*HELLO MORBI: મોરબી વાવડીરોડ ની સોસાયટીમાં દારૂના ચાલુ કટિંગ પર મોરબીક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, ૫:૯૫ લાખના દારૂ સાથે ૪ ની અટકાયત*

editor

Leave a Comment