• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:: પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને રજડાવતું રાજકોટનું એસટી તંત્ર*

રાજકોટ તા ૧૭ (*લલીત નિમાવત દ્વારા*)વિદ્યાર્થીઓ ને પરીક્ષા ના સમયે રઝાડાવતું રાજકોટ એસ.ટી.તંત્ર
તંત્રીશ્રીઓ
હાલ ઉચ્ચ વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓ ચાલી રહી છે ત્યારે 8.45 9.30 13.00 14.30 ની રાજકોટ આમરણ રૂટ ની બસ એસ.ટી.તંત્ર મનસ્વી પણે જો હુકમી ના કારણે એમ.ડી.શ્રી જનરલ મેનેજર શ્રી ના કોઈપણ જાત ડર વગર મનફાવે ત્યારે રૂટ બંધ કરી દેતા હોય છે જાણે તાબા કર્મચારીઓ બિન્દાસ રૂટ બંધ કરવામાં માહિર થઈ ગયા છે હાલ ચિંતા નો વિષય એ છે કે ઉચ્ચ અભિયાસ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓ સ્ટેન્ડ પર કલાકો સુધી રઝળતા ભૂખ્યા તરસિયા દીકરીઓ ની સલામતી જોખમે રાહ જોતા રહે છે ત્યારે એસ.ટી.તંત્ર જાણતું હોવા છતા રૂટ બંધ કરે છે એસ.ટી.તંત્ર ના કર્મચારીઓ વિદ્યાર્થીઓ મજાક ઉડાવતા હોય તેમ જવાબ આપે છે જોવડાવી લવ પછી ફોન કરૂં છું ફોન કરતા જ નથી લાચાર વિદ્યાર્થીઓ ફોન ની રાહ માં ન ઘરનો કે ન ઘાટ નો તંત્ર વાંકે ને પાપે કિંમતી સમય બગડે છે એમ.ડી.સાહેબ તેમજ જનરલ મેનેજર શ્રી ના તાબા કર્મચારીઓ સી.ટી.સી.એમ.માંડી સ્ટેન્ડ ઇન્ચાર્જ સુધી ના જવાબદાર કર્મચારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા ભવિષ્ય બગડતા વિદ્યાર્થીઓ રાહ જોઈ બેસી રહે છે છતાં પણ તંત્ર રૂટ બંધ છે તેવો જવાબ પણ નથી આપતું હાલ રાજકોટ વિભાગના અધિકારીઓ દ્વારા દિવાળી પર સુરત પર પ્રાંતિઓ તેમજ વિવિધ સ્થળોએ જવા આવવા એક્સ્ટ્રા બસો દોડાવવા ની જાહેરાત કરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરવા નો સીલસીલો ઝારી રાખશે કે કેમ રઝડાવશે કે કેમ તેમની દીવાળી બગાડશે કે સુધારશે કે કેમ કારણ કે કોઈપણ કાર્યક્રમો યોજાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી રઝડાવવા મા માહિર બની ગયુ છે એસ.ટી.તંત્ર એક્સ્ટ્રા બસ દોડાવવાના નિયમ હોય છે કે તેમની પાસે સ્પેર વાહનો માંથી એક્સ્ટ્રા સંચાલન કરવા નુ હોય છે પણ નિયમ ને ઘોળી ને પી ગયા હોય તેવો ઘાટ સર્જાય છે દિવાળી ના તહેવારો તંત્ર રઝડાવશે કે કેમ તે આવનારો સમય બતાવશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*ટંકારા: યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*છેવાડાના નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે* *તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે* *-રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા* *મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે* *નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment