• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું*

*મોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું*
*મોરબી, તા.૨૯ ઓકટોબર,*

સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.

જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાંકાનેરમાં જાહેર સ્થળો, માર્ગો અને બાગ બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ મિત્રો અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી : સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકીનું બેસણું ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિ ની વાડી માં રાખેલછે*

editor

*કાંકરેજ નાયબ મામલતદાર બી.પી.કાનાબારને પ્રમોશન મળી મામલતદાર બનતાં લોહાણા સમાજમાં વ્યાપેલ રાજીપો*

Hello Morbi

*આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ડીસા જલારામ મંદિરે કરવામાં આવી શાનદાર ઉજવણી*

Hello Morbi

Leave a Comment