• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકાએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો*

*મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૫ થી તારીખ ૨૫/૦૨/૨૦૨૫ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.૫૪,૦૦૦ થી વધુ રકમના દંડ વસુલાતની કામગીરી કરી હતી*

*જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ ૫૩ આસામીઓ પાસેથી રૂ.૩૨૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા ૬૮ આસામીઓ પાસેથી રૂ.૧૮,૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો*.

*આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ ૧૧ આસામીઓ પાસેથી રૂ.૧૨૫૦/- તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૧૦ આસામીઓ પાસેથી રૂ.૩૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ સીટી મેનેજરશ્રી, એસ.ડબલ્યુ.એમ., મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે*

Related posts

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ સોમવાર થી શરૂ*

Hello Morbi

*ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના મંત્રીનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સરદાર રોડ પર જાહેરમાં હત્યાના ગુના ને અંજામ આપનાર ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment