• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ આજરોજ ભજનની રમઝટ બોલાવવા કિર્તીદાન ગઢવી આવી રહ્યાંછે*

કીર્તિદાનભાઈ ગઢવી ખોખરા પધારે છે
ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ

આજે એટલે કે 01.03.2025, શનિવારે આયોજીત ભજનસંધ્યા કાર્યક્રમમાં
ગુજરાતના સુવિખ્યાત કલાકાર ગુજરાતનું ગૌરવ
શ્રી કીર્તિદાનભાઈ ગઢવી રાત્રે અંદાજે 12.30 કલાકે
ખોખરા હનુમાન હરિહરધામ પધારશે, કીર્તિદાનભાઈના સુરીલા કંઠને માણવા સંગીતપ્રેમી મિત્રોને ખોખરા પધારવા ભાવભર્યું આમંત્રણ

Related posts

*HELLO MORBI: ટંકારા ના લોકપ્રિય પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ*

editor

*જામનગરના જાંબુડા પાટીયા પાસે ઉમા વિદ્યા સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મોત્સવ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment