• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારીઓ પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા સન્માનિત કરાયા*

ગુજરાતી એસટી જામનગર વિભાગમાં ATS તરીકે નોકરી કરતા અને અમારા વડીલ ને અંગત સાથી મિત્રો પરિવાર સાથે જયપાલસિંહ જાડેજા-વનરાજસિંહ જાડેજા તા.24/2/2025 ને સોમવારે
પવિત્ર ત્રિવેણી સંગમમાં પ્રાયાગરાજ
મહાકુંભ માં સ્નાન કરી પરત ઘરે પહોંયાહતા
માં હર હર ગંગા તથા મહાદેવ ના ચરણો માં પ્રાર્થના તેમના જીવન અંતર તંદુરસ્ત સ્વાસ્થમય રહે એવી શુભકામનાઓ
ગુજરાત એસટી જામનગર ડેપો ના કર્મચારીઓ દ્વારા આજ રોજ તા2/3/2025 ને રવિવારે સન્માનીત કરવામાં આવ્યા હતાં ત્યારે હાજર રહેલા.કર્મચારીઓ ની નીચે મુજબ યાદી-શિવભદ્રસિંહ ચુડાસમા-લાંબરીયા પેથાભાઈ-પ્રભાતભાઈ મકવાણા–વનરાજભાઈ છૈયા–જયદિપભાઈ ચોચા–ધર્મેન્દ્રભાઈ વાઘેલા–તરૂભાઈ વાઘેલા–ધર્મરાજસિંહ જાડેજા–ગૌતમભાઈ ચાવડા–જે. ડી. ગોહિલ–રવિરાજભાઈ કંચવા–હરૂભા જાડેજા–સહદેવસિંહ ઝાલા.હાજર રહ્યા હતાં સાહેબ ને ફુલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ અભિનંદન…………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

 

Related posts

* *𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા જીએસટી ઘટાડવા મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી શ્રીને રજૂઆત કરાઈ*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી*

editor

*HELLO MORBI:“છેલ્લા ચાર મહીનાથી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ”*

editor

Leave a Comment