• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:ઇંગ્લિશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સિટી બી ડિવિઝન પોલીસ*

ઇગ્લીશ દારૂના જથ્થાને શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ
મહે.પો.મહા નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચનાથી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જયપાલભાઇ લાવડીયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાજપાલસિંહ જાડેજા નાઓને ખાનગી હકીકત મળેલ કે મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ખાતે રહેતા ધવલ આહિર પોતાના રહેણાક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇગ્લીશ દારૂનુ વેચાણ કરે છે જેથી આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૩૨ જેની કુલ કિ.રૂ. ૮૬,૧૭૨/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.> પકડાયેલ આરોપી-૧) ધવલભાઇ રાયધનભાઇ કોઠીવાર જાતે આહિર ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે,શ્રધ્ધાપાર્ક શેરી નં.૧ નવલખી રોડ મોરબી મૂળ રહે,ગામ નાની બરાર તા.માળીયા(મી) જી. મોરબીપકડાયેલ મુદ્દામાલ
૧ભારતીય બનાવટની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૬૭૩-/ લેખે ગણી કબ્જે કરેલ છે
બોટલ નંગ-
108
કિ૭૨.રૂ.,૬૮૪-/
લેખે ગણી કદ
બોટલ
કી રૂ,13,488
ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવેલ્સ નં ૦૧.ઓરીજનલ વ્હિસ્કીની ૭૫૦ મીની કાચની કંપની શીલબંધ બોટ.લી.લો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૫૬૨-/ લેખે ગણી કબ્જે કરેલ છે.
નંગ-૨૪
કુલ મુદામાલ
કુલ
બોટલ
કિ.રૂ.૮૬,૧૭૨ -/
નંગ ૧૩૨
સારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એ.વસાવા તથા પો.હેડ.કોન્સ. જગદિશભાઇ જીવણભાઇ, તથા રાજેશભાઇ નરસંગભાઇ તથા જયપાલભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, સંજયભાઇ દિલીપભાઇ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન ગૌતમભાઇ વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

• *મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એકકિસાન હિતકારી નિર્ણય*

Hello Morbi

*ટંકારા તાલુકાના બહુજન સમાજ પાર્ટીનાહોદેદારો ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારતના મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી*

editor

Leave a Comment