• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ધ્રોલ: ગૌરવપ્રદ અવસરશ્રીસુધાબેન ખંઢેરીયાને અભિષેક બચ્ચનના હસ્તે બિરદાવી “ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો*

ગૌરવપ્રદ અવસર
શ્રીસુધાબેન ખંઢેરીયાને
“બિરાદરી ગૌરવ પુરસ્કાર” પ્રાપ્ત થયો..
શ્રી.એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાને મુંબઈ ખાતે બચ્ચન પરિવારના શ્રીઅભિષેક બચ્ચનના હસ્તે શ્રીમતી મણીબેન ધરપણ “બિરાદરી ગૌરવ પુરસ્કાર” પ્રાપ્ત થયો .મહિલાલક્ષી કાર્યો, આજુબાજુના સમગ્ર જ્ઞાતિના બાળકો માટે થતા શિક્ષણયજ્ઞ, લોકજાગૃતિના કાર્યો ,વિજ્ઞાન જાગૃતિના કાર્યો,આત્મનિર્ભરતા અન્વયે થતા કાર્યો બદલ મળ્યો છે.સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા , સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો , સંસ્થા પરિવારનાં સભ્યો તથા ધ્રોલ વિસ્તાર શ્રીસુધાબેનને આ એવોર્ડ મેળવ્યા બદલ હર્ષ અને ગૌરવની લાગણી સાથે અભિનંદન પાઠવી રહ્યા છે……………………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*આત્મીય કોલેજ રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી નગર પાલિકાના સફાઈ કર્મીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગી અગ્રણી નો આક્ષેપ*

editor

*સુલતાનપુર શાળા માં બાળકો વચ્ચે યોજાઈ બાળ સંસદ*

Hello Morbi

Leave a Comment