• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પડધરી ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીને અવારનવાર લાઈટ જવા મુદ્દે લેખિતમાં અરજી કરાય*

(*કૌશિક કોટક પડધરી દ્વારા*)અરજદાર
પડધરી ગ્રામ જનો
મું. પડધરી, તા. પડધરી, જી. રાજકોટ
પ્રતિ,
નાયબ ઇજનેર સાહેબ,
પી.જી.વી.સી.એલ.
પડધરી
બાબત : અવાર-નવાર પડધરીમાં લાઈટ જવા-આવવા અને વોલ્ટેજ
વધ-ઘટ થવાની ફરીયાદ
આ કામે અમો નીચે સહી કરનાર તથા પડધરી ગામના રહેવાસીની નીચે મુજબ ફરીયાદ છે કે,
પડધરીમાં આવેલ સબ-સ્ટેશન ઘંગ ધળા વગરનું ચાલે છે અને કર્મચારીઓ, તથા એન્જીનીયરો ઓફીસમાં બેસીને આરામ કરે છે અહી પડધરીની જનતા માટે બીલના પૈસા ઉધરાવવા સીવાય અન્ય કોઈ કામગીરી થતી નથી.
પડધરીમાં દીવસમાં ૧૦ વાર પાવર આવ-જાવ કરે છે અને વોલ્ટેજ વધ-ઘટ થયા રાખે છે અવાર-નવાર ફરીયાદ કરવા છતા કોઈ જવાબ આપતુ નથી કે ફોન ઉપાડતું નથી અમારા ઇલેકટ્રીક સાધનો મોટર, ટયુબ લાઈટ, પંખા, કોમ્પ્યુટરો, તથા સી.સી.ટી.વી. કેમેરાના મશીન તથા પાવર કટ આઉટ સેફટી માટે મુકેલ રોબોટ અન્ય ઇલેકટ્રીક સાધનો બળી ગયેલ છે. અને અમોને ખુબજ નુકશાન થયેલ છે.
પી.જી.વી.સી.એલ. પડધરી સબ-ડીવીઝન કચેરીના સ્ટાફ ને આ બાબતે વારંવાર ફરીયાદ કરેલ છે. અને અમારી ઇલેકટ્રીક સાધનો બળી ગયેલ છે જે બાબતે રજુઆત કરતા કોઈ સંતોષ કારક જવાબ મળતો નથી
અમોએ પી.જી.વી.સી.એલ. પડધરી સબ-ડીવીઝન કચેરીમાં ઘણી વખત મૌખિક રજૂઆત કરેલ છે છતા પણ આ બાબતે કોઈ ગંભીર પગલા લેવામાં આવેલ નથી જો આ સમસ્યાનું સમાધાન તાત્કાલી નથી થાય તો પડધરી ગ્રામ જનો પી.જી.વી.સી.એલ. પડધરી સબ-ડીવીઝન કચેરીનો ઘેરાવ કરશે જેની ગંભીર નોંધ લેશો.

Related posts

*રાજકોટ-70માં ઓબીસી સમાજને ભાજપે ટીકીટ ન આપતા બેઠકોનો ધમધમાટ શરૂ : ભાજપ-રાજપા વખતે કાર્યાલયને તાળા મારનારાની કુંડળી ખુલી : બાપુની વફાદારીની પણ અવગણના*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ શુભેચ્છા ની વર્ષા*

editor

*ખંભાતમાં સૌપ્રથમ વખત મહોરમ શરીફ અને ગણતંત્ર દિન નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment