• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

મોરબી:તા ૧ ૨૩ વર્ષીય દર્દી, જેમને સાતએક વર્ષથી સતત કિડનીમાં પથરી દુખાવો, એની સાથે ૭ એક વર્ષથી ફેફસાનો ટીબી – કે જેની વ્યવસ્થિત સારવાર એક કોર્ષમાં પૂરી ન કરવાના લીધે વારંવાર થયા કરતો, એને જેના લીધે દર્દીનું જમણી બાજુનું ફેફસું મોટાભાગનું નબડું થાય ગયેલ હતું, એને તેની આડઅસર રૂપે દર્દીને સીવીયર પલ્મોનરી આર્ટરી હાઇપરટેંશન (RSVP ૯૪+ RAP mmhg) પણ નિદાન થયેલ શરીરમાં ટીબીનું ઇંફેકશન, કિડનીમાં લાબા સમયથી પથરી ,ઉપરથી દર્દીનું બેઈઝલાઇન બ્લડપ્રેસર ૮૦ /૪૦ mmhg ની આસપાસ રહેલું આ બધા જોખમોના લીધે દર્દીને ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ માથી ઓપરેશનનું અને અનેસ્થેસિયા નું જોખમ લેવાની ના પાડવામાં આવી અંતે દર્દી આયુષ હોસ્પીટલમાં આવ્યું. અહીના નિષ્ણાત ડોક્ટરની ટિમ ડો .સ્વેતા પ્રજાપતિ અનેસ્થેટિસ્ટ અને ડો કેયૂર પટેલ (યુરોસર્જન) દ્વારા જોખમી ઓપરેસન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ડો .સ્વેતા પ્રજાપતિ એ સેગ્મેંટલ સ્પાઇનલ એનેસ્થેસિયા આપેલ, કેમ કે જનરલ એનેથેસિયા એને સ્પાઈનલ એનેથેસિયા બન્નેમાં જોખમ ઘણું વધારે હતું. સેગમેન્ટલ સ્પાઇનલ એનેથેસિયા આપ્યા બાદ સંપૂર્ણ કિડની સ્ટોનનું ઓપરેશન સારી રીતે પૂર્ણ થયું. ઓપરેશન બાદ 24 કલાક દર્દીને ઓબ્સર્વેશન માટે આઈ.સી.યુ. માં રાખવામા આવેલ, અને ત્યારબાદ વોર્ડમાં એક દિવસ રાખ્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*HELLO MORBI:‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’જયનાદ સાથે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી બન્યું ગોકુળિયું ગામ*

editor

Leave a Comment