• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રીઢા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આંતરરાજ્ય રીઢા આરોપીને પકડી પાડી મુદામાલ રીકવર કરતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓએ વાહન / મોબાઇલ ચોરીના બનેલ બનાવ અંગે ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પો.સ્ટે.માં વાહન ચોરીના બનેલ ગુન્હાઓમાં આરોપીને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે પો.હેડ.કોન્સ લાલભા રઘુભા ચૌહાણ તથા વિજયભાઇ પરબતભાઇ ચાવડા નાઓને મળેલ બાતમી હકીકત આધારે વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરેલ છે.તેમજ આઇ.સી.જી.એસ પોર્ટલ માં આરોપીના ગુનાહીત ઇતીહાસ સર્ચ કરતા આરોપીના રાજસ્થાન રાજ્ય ખાતે અલગ અલગ-૧૦ ગુનાઓ નોંધાયેલ હોવાનુ જણાઇ આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
૧) મોતીલાલ ઉર્ફે સોનુ કાલુજી છગનલાલ વર્મા નગાડચી ઉ.વ.૨૯ રહે- હાલ કીડાણા ગાંધીધામ ગણેશનગર રેણુકા સુગર કંપની પાસે સાલ સ્ટીલ કંપની પાસે મુળ રહે અમેઠીયો કા બાસ કેલવાડા તા.કેલવાડા કુંભલગઢ જી.રાજસમંદ રાજ્ય રાજસ્થાન
ડિટેકટ કરેલ ગુનાની વિગત-
(૧ ) હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૦૨૭૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ* રીકવર કરેલ મુદામાલની વિગત-
(૧) હોન્ડા કંપનીનુ લીવો જેના રજી નં.GJ-13-AN-1187 જેની કિમત રૂપિયા ૨૦,૦૦૦/-
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ (રાજસ્થાન રાજ્યના નીચે મુજબના ગુના છે)
૧) ઉદયપુર સુરજપોલ પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૬૨૨૪૦૩૩૬ (પ્રીઝન) એક્ટ કલમ ૪૨
૨) ઉદયપુર ભુપલપુર પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૦૯૨૪૦૦૭૪ આઇ.પી.સી. ૩૯૨
(૩) બરણ કેલવાડા પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૭૩૦૨૫૧૦૦૦૦૩ આઇ.પી.સી. ૪૦૬,૪૯૮-એ
૪) ઉદયપુર હાથીપોલ પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૨૪૨૪૦૦૬૪ આઇ.પી.સી. ૩૭૯
(૫) ઉદયપુર હાથીપોલ પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૨૪૨૨૦૦૫૮ આઇ.પી.સી. ૩૯૪,૩૪ મુજબ
૬) ઉદયપુર હાથીપોલ પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૨૪૨૨૦૦૫૯ આઇ.પી.સી ૩૭૯,૪૮૯
૭) ઉદયપુર સુખેર પોલીસ સટેશન એફ.આઇ.આર. નં ૨૭૫૬૯૦૬૪૨૩૦૬૦૨ આઇ.પી.સી. ૩૯૨
(૮) ઉદયપુર બડગોન પોલીસ સટેશન એફ.આઇ.આર. નં ૨૭૫૬૯૦૯૮૨૩૦૦૦૭ આર્મ્સ એક્ટ ૪,૨૫
૯) ઉદયપુર બડગોન પોલીસ સટેશન એફ.આઇ.આર.નં ૨૭૫૬૯૦૯૮૨૩૦૦૦૯ આઇ.પી.સી. ૩૯૨
૧૦) બરણ કેલવાડા પોલીસ સ્ટેશન ન એફ.આઇ.આર.નં ૨૭૫૭૩૦૨૫૦૮૦૧૪૯ રાજસ્થાન લેન્ડ રેવન્યુ એક્ટ ૯૧,૬ મુજબ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે તથા પો.સ.ઇ શ્રી કે.એચ.અંબારીયા તથા પો.હેડ.કોન્સ વિજયભાઇ પરબતભાઇ ચાવડા તથા લાલભા રઘુભા ચૌહાણ તથા પો.કોન્સ હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ તથા યુવરાજસિંહ નીરૂભા જાડેજા તથા વનરાજસિંહ કાનભા ચૌહાણ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

 

Related posts

*મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ*

Hello Morbi

*મોરબી ખાતે સાયકલોથોન રેલીને રાજયમંત્રીશ્રી બ્રજેશભાઇ મેરજાએ* *લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment