• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના જાલી ગામે આંતરિક બજારમાં આરસીસી માર્ગ ની કામગીરી હાથ ધરાઈ*

 

“હાલ વર્ષા ઋતુના કારણે મોહરમ માટી પાથરી રહાત દારી ની ચાલવા માં હાલાકી હળવી કરી”

 

વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે પ્રજાલક્ષી વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે

જેમાં સમગ્ર ઝાલી ગામ પંચાયતના સભ્યો સરપંચ સહિત સમગ્ર ગ્રામજનો અગ્રણીઓ આગેવાનો દ્વારા એકતાના પ્રતીક વિકાસની દિશામાં રળિયામણું ગામ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

 

હાલ વર્ષાઋતુ હોવાથી જાલી ગામ ની આંતરિક બજારમાં સ્થાનિક લોકોને પસાર થવા હલન-ચલન કરવામાં હાલકી ન પડે તે માટે મોહરમ માટી પાથરી દેવામાં આવી છે જેથી આરસીસી માર્ગ મજબૂત અને વ્યવસ્થિત ટકાઉ બને તેવા પ્રયાસો કરેલ છે આ કામગીરીને સફળ બનાવવા માટે મહિલા સરપંચ રંજનબેન પ્રવીણભાઈ સરાવાડીયા સહિત સમગ્ર ગામ પંચાયતના સભ્યો મશરૂભાઈ. બચુભાઈ. ધીરુભાઈ. વિગેરે સહિત તાલુકા પંચાયતના સદસ્ય જેરામ ભાઈ નદેસરીયા સહિતના પ્રજાહિત વિકાસ લક્ષી કાર્યો માં સહભાગી થવાના પ્રયાસો કર્યા છે જે સમગ્ર જાલી ગામ ખાતે સમગ્ર આંતરિક બજારમાં આરસીસી રોડ નું કામ વિકાસની દિશામાં વળાંક લીધો હોય તે મને કહો

Related posts

*ટંકારા સી આર સી હેઠળની પેટા શાળાઓની સી આર સી કક્ષા ની પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં શેરીમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટતેમજ ટ્રેકશૂટનું વિતરણ કરાયું*

editor

*HELLO MORBI:જોડીયા તાલુકા પોલીસ દ્વારા હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ*

editor

Leave a Comment