• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરીઅલગ-અલગ જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી
અલગ-અલગ જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ.
શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ પ્રોહીબીશન તથા જુગારની ગેર કાયદેસર પ્રવુતી કરતા ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલવા સુચના કરેલ હોય જેથી શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનનાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનની ગે.કા.પ્રવુતી સાથે સંકળાયેલ બે ઇસમો તથા એક મહીલાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે સામાવાળાઓને સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવી પોસ્ટે તથા શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઈ.પટેલ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે અલગ-અલગ પોલીસ માણસોની ટીમો બનાવી નીચે જણાવેલ નામ વાળા સામાવાળાઓને આજરોજ તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપેલ આમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.
અનુ.નં.
સામાવાળાનુ નામ
જેલનુ નામ
સાગરભાઇ કાંતિભાઇ પલણ (લુવાણા) ઉવ-૩૨ રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ
જિલ્લા જેલ જુનાગઢ
મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા/સંધી ઉ.વ.૩૧ રહે.મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ તા.જી.મોરબી.
મધ્યસ્થ જેલ વડોદરા
સોનલબેન ઉર્ફે સોનકી વા/ઓફ અબ્બાસભાઇ કટીયા/મિયાણા ઉ.વ.૪૦ રહે.માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨
મધ્યસ્થ જેલ અમદાવાદ- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, શ્રી,એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી.ડીવી. પોસ્ટે તથા PSI શ્રી બી.ડી.ભટ્ટ શ્રી એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ; મોરબી જિલ્લાનું ગૌરવ- જિલ્લાના શિક્ષક રત્નો*

editor

*મોરબીના કાંતિલાલ બાવરવા એ સી એમ ને પત્ર પાઠવી રજુઆત કરી*

Hello Morbi

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment