• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે

*(પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામે નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજી મંદિરે મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૨૧-૦૪ ચૈત્રવદ આઠમ ને સોમવારે ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાશે ધર્મપ્રેમી જનતા એ આ નવરંગ માંડવા ના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા સમસ્ત નવલખી ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબીના ધરમપુર ગામના ઝાપા પાસેથી ગેરકાયદેસર ચાઇનીશ દોરીનો વેપાર કરતા એક ઇસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરતથી પકડી પાડતી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ*

editor

*HELLO MORBI:રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા*

editor

Leave a Comment