• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક૨૫ એપ્રિલના બદલે હવે ૦૨ મે ના રોજ યોજાશે*

*અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો*
મોરબી, ૨૪ એપ્રિલ
મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક ૨૫/૦૪/૨૦૨૫ ના બદલે ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે

Related posts

*મોરબી જિલ્લામાં આજે વધુ આઠ કેસ નોંધાયા અને પાંચ દર્દીઓ સાજા થયા*

Hello Morbi

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા ગામ ખાતે ધીમીગતિએ ચાલતા પૂલના કામથી લોકો ત્રસ્ત:ડ્રાઇવજન કાદવ , પાણીમાં ગરકાવ*

editor

Leave a Comment