• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

 

મોરબી તા ૨૪ આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં દુઃખદ અવસાન પામેલ પ્રવાસીઓ ની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી.

Related posts

*બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે*

Hello Morbi

*HELLO MORBI:લક્ષ્મીવાસ ગામ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:ટંકારા ના યુવાપત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment