• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વાંકાનેર:મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટક અને ટીમની ધારદાર દલીલોને લયને ભાડાની દુકાન ખાલી કરવાનો હુકમ નથયો*

મોરબી તા ૨૫ વાંકાનેર ના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયા એ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડુત બંધ અને પડતર હાલત માં રાખતા હોઈ દુકાન નો કાયમી સ્વરૂપ ના ફેરફાર કરેલ હોઈ તેથી ખાલી કબજો મેળવવા તેના ભાડુત એ દોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેર ની કોર્ટ માં રે.દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કરેલ સદરહું દાવો વાંકાનેર કોર્ટ માં ચાલી જતા નામદાર શ્રી એસ. કે. પટેલ સાહેબે તા.૪-૪-૨૦૨૫ ના રોજ હુકમ કરેલ જેમાં પ્રતિવાદી ભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલત માં રાખતા હોઈ ત્થા કાયમી સ્વરૂપ ના દુકાન માં ફેરફાર કરેલા છે તે મુદો માન્ય રાખેલ નથી તેથી પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ ને દુકાન ખાલી કરવા માટે હુકમ કરેલ નથી આમ નામદાર કોર્ટ વાદી ની દુકાન નો ખાલી કબજો મેળવવા વાદી ની દુકાન નો ખાલી કબજો મેળવવા અંગે ની દાદ મંજુર રાખેલ ન હોઈ દુકાન ખાલી કરવા નો હુકમ કરેલ નથી પ્રતિવાદી પક્ષે મોરબી ના વિધ્વાન વકીલ શ્રીનિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક ત્થા તેમની ટીમ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી. ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

editor

*અવસાન નોંધ હડીયાણા ભાનુ બેન મહેન્દ્રભાઈ કુબાવત*

Hello Morbi

*જીવનદર્શન મંગળવાર તારીખ 27-9-2022* *કથ્થક નૃત્યના માધ્યમથી નાસિક,મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધારતાં નાસિકનાં દીપાબેન મોનાણી (બક્ષી)*

Hello Morbi

Leave a Comment