• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: બાલંભા:ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનોએ મનકિબાત કાર્યક્રમ નિહાળો*

બાલંભા: તા૨૭ (*લલીત નિમાવત દ્વારા*)આજ રોજ બાલંભા ગામ મુકામે મન કી બાત કાર્યક્રમ નિહાળી રહેલા 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ જોડીયા મંડળના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા, પૂર્વ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા, જોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ શ્રી દામજીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી મિતેશભાઈ રાઘવાણી, સરપંચ શ્રી હિતેશભાઈ ટાંક, ઉપસરપંચ શ્રી ચેતન ભાઇ રામપરિયા ગામના આગેવાન હાતિમ ભાઈ ત્રિવેદી, ભરતભાઈ રાવલ, સંજયભાઈ વેગડ, અમિતભાઈ ચોથાણી, અજાભાઈ ટોયટા, અજયભાઈ રામપરીયા, ભીમજીભાઇ કાચા, જગદીશભાઈ કાનાબાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો જોડાયા હતા

Related posts

*કાલાવાડના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસડીયા દ્વારા મારું બુથ મારૂ ગૌરવ ના કાર્યક્રમને સફળ બનાવવા જન જન સુધી પહોંચ્યા*

Hello Morbi

*HELLO MORBI:સીએમ, ભુપેન્દ્ર પટેલ સોમવાર, ૧૮ સપ્ટેમ્બરના દિવસે રાજસ્થાનના પ્રવાસે હોવાથી ગાંધીનગર મળી શકશે નહીં*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી*.

editor

Leave a Comment