• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે નિઃશુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ*

મોરબી:તા ૧૫ મોરબી જીલ્લાના સીમાવર્તી ગામો સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર,બેલા(આમરણ) ગામોમા સીમા જાગરણ મંચ–મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ મોરબી દ્વારા તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે નિઃશુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આશરે ૩૦૦ થી વધુ ગ્રામજનોએ આ કેમ્પમાં લાભ લીધો. અને આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક શ્રી હિરેનભાઈ વિડજા તેમજ મોરબી જીલ્લા અઘ્યક્ષ શ્રી વિનોદભાઈ સનારીયા તથા મોરબી જીલ્લાના સયોજક શ્રી રાજેશભાઈ એરણીયા તથા મોરબી જીલ્લાના ટોળી સદસ્ય શ્રી મનીસભાઈ પટેલ,શ્રી બીપીનભાઈ અઘારા, શ્રી રાજભાઈ અમૃતીયા, શ્રી દિનેશભાઈ બારૈયા તથા આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોકટરશ્રીઓ તથા તમામ સ્ટાફ તેમજ ઉકત તમામ ગામના સરપંચશ્રીઓ તેમજ ગામના યુવાનો અને ગામલોકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI: જલારામ મંદિર ડીસા દ્રારા પૂજ્ય હીરાબાને અપાઈ શ્રધ્ધાંજલી*

Hello Morbi

*હર ઘરતિરંગા નિમિતે જોડિયા તાલુકામાં કાર અને બાઈક રેલી યોજાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

Leave a Comment