• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો*

*જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો.*.
(*લલિત નિમાવત દ્વારા*) જોડિયા તાલુકામાં પીઠડ માતાજીના ધામ માં પીઠડ તાલુકા શાળા આવેલી છે જેનો આજે 142 મો જન્મદિવસ હોય શાળા પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવાયો. આ સાથે ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ અને સ્ટુડન્ટ ઓફ ધ યર ને પણ એવોર્ડ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ સાથે છેલ્લા દસ વર્ષથી એ કાર્યરત આચાર્ય જીનેશભાઈ વખારીયાનો વિદાય સમારંભ પણ યોજાયો. જેમાં પેટા શાળાના આચાર્ય અને સ્ટાફે, SMC તથા ગામના સરપંચએ તથા જૂના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતએ હાજરી આપી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કનૈયાલાલ તથા જુના શિક્ષક નરેન્દ્રભાઈએ કરેલ. કાર્યક્રમના અંતે જીગ્નેશભાઈ વખારીયા તરફથી તમામે સમૂહ ભોજન કર્યું.બાળકો અને શાળા પરિવાર એ જીનેશભાઈ ને ભીની આંખે વિદાય આપી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*પીઠડ ગામે પી એચ સી સેન્ટર ને કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે એમ્બિયુલસ નું લોકા અર્પણ કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ૧૮૧ અભયમ ટીમની સરાહનીય કામગીરી; ઘરેથી નિકળી ગયેલા અજાણ્યા મહિલાનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન*

editor

Leave a Comment