HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther*HELLO MORBI NEWS:પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર* by editorMay 10, 2025May 10, 20250 Share0 મોરબી:તા૧૦ પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર છે. તંત્ર ની સુચના થી ગમે તેટલા લોકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ તેમજ ફુડ પેકેટ બનાવી આપવામાં આવશે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવી જેથી ભોજનપ્રસાદ ની વ્યવસ્થા થઈ શકે.