• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયા:મંત્રીશ્રીરાઘવજીભાઇ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ, સહીતના નેતાઓ તિરંગા યાત્રામાં જોડાયા*

 

જોડીયા:તા ૧૮ (*લલિત નિમાવત દ્વારા*)ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ ઓપરેશન સિંદુર દ્રારા વિશ્વ ને સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે માં ભારતીય
ના સપૂતોને વંદન કરવા જોડીયા ગામે ત્રિરંગા યાત્રા યોજાઇ
આ ત્રિરંગા યાત્રા મા કેબિનેટ મંત્રી રાઘજીભાઇ પટેલ,
કાલાવડ -૭૬ ના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ડો.વિનોદભાઇ ભંડેરી, પુર્વ જીલ્લા ભાજપ મહામંત્રી દિલિપભાઈ ભૉજાણી જૉઙિયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયસુખભાઇ પરમાર,
કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, સહિત
ભાઇ બહૅનૉ અનૅ રાષ્ટ્ર પ્રેમી લોકો જોડાયા
ભારત માતા કી જય
વંદૅ માતરમ
જય હિન્દ

Related posts

*HELLO MORBI: મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

editor

*મોરબી ઝુલતાપુલ ની દુર્ઘટના મામલે મોરબી આવી પહોંચેલ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ હોસ્પિટલ ખાતે બચાવ કામગીરી વિશે માહિતી મેળવી*

Hello Morbi

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment