• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વીશીપરામાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટીબી ડીવીજન પોલીસ*

વીશીપરામાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નાઓના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પીગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજેશભાઇ ડાંગર તથા પો.કોન્સ. રાજપાલસિંહ જાડેજા નાઓના સંયુક્ત ખાનગીરાહે બાતમી હકીકત આધારે મોરબી-૨ મદીના સોસાયટી શેરી નં.૧ માં જાહેરમાં રેઇડ કરી કુલ-૪ આરોપીઓને ગંજીપાનાના પતા નંગ-પર તથા રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
પકડાયેલ આરોપીઓનાનામ
1. રહીમભાઇ મહમદભાઇ સુમરા/સંધી ઉ.વ.૪૫ રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-ર
2. મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમરા/સંધી ઉ.વ.૩૩ રહે.મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-ર
3. જયદિપભાઇ કાળદાભાઇ આલ/રબારી ઉ.વ.૨૫ રહે. યમુનાનગર શેરી નં.૩ મોરબી-૨
4. ગણેશભાઇ પ્રવીણભાઇ ઉઘરેજા/કોળી ઉ.વ.૨૧ રહે. ગામ વીરપર તા.ટંકારા જી.મોરબી
સારી કામગીરી કરનાર
શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા તથા પો.હેડ કોન્સ જગદિશભાઇ ડાંગર તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા હિતેશભાઇ મકવાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા તથા વિપુલભાઇ બાલસરા તથા ભાવેશભાઇ કોટા તથા રાજપાલસિંહ જાડેજા તથા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી નવડેલારોડ મિત્ર મંડળ દ્વારા ખોડિયાર માતાજીના રથસાથે માટેલ સુધી ની પદયાત્રા યોજાશે*

editor

*પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓને મુખ્ય મંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા*

Hello Morbi

*ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન પટેલના જન્મદિવસ નિમિત્તે મોરબીના હરબટીયાળી મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment