• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના ખાનપર ગામના મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળતા ૪.૩૬ લાખનો મુદમાલ જપ્ત કરતા મામલતદાર*

મોરબી:તા ૨૯ ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખા તેમજ વાહનો મળીને કુલ રૂ ૪.૩૬ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા ખાનપર ગામમાં આવેલ ઘરમાં રેડ કરવામાં આવી હતી ઘરમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ઘરમાંથી મામલતદાર ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો અને સરકારી અનાજ તેમજ બે વાહનો એમ કુલ રૂ ૪ લાખ ૩૬ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં છાશવારે સરકારી અનાજનો જથ્થો મળી આવતો હોય છે અને ખાનપર ગામેથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે વધુ તપાસ હાથ ધરી છે આરીતે તંત્ર ફુડ, GST, IT, સહિતની ટીમો તપાસમા લાગેતો અનેક કૌભાંડો બહાર આવીશકે તેમછે અને ખરેખર આવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક લાગણીને માગણીછે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે રામજી ભાઈ મૂંગરા*

editor

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment